જૂના બેંક ખાતા આ 4 મુસીબત લાવી શકે છે; જો ઉપયોગ ના કરતા હોય તો બંધ કરી દેવાનું શ્રેષ્ઠ છે.
ક્યારેય એવું થયું છે કે તમે અચાનક કોઈ જૂના બેંક અકાઉન્ટ વિશે વિચારો અને મનમાં આવે “અરે, આ તો વર્ષોથી વપરાશમાં જ નથી. ઘણાં લોકો માને છે કે બેંક અકાઉન્ટ વપરાશમાં નથી એટલે કોઈ તકલીફ નહીં આવે. પણ સાચું કહું તો, એવું અકાઉન્ટ શાંત લાગે છે, પણ અંદરખાને જોખમ ઊભું કરે છે. પૈસા કપાતા રહે, … Read more