PM Kisan 22nd Installment : સારા સમાચાર… પીએમ કિસાન ફરીથી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરાવશે.
KEY HIGHLIGHTS PM-Kisanનું 22મું હપ્તું ખેડૂતોને જલ્દી જ મળશે. ₹2,000 ફરીથી ખેડૂતોના ખાતામાં જમા થવાની સંભાવના. ફેબ્રુઆરી 2026 સુધી હપ્તો આવી શકે છે, e-KYC ફરજિયાત. ખેડૂતોને જેની રાહ હતી, એ ₹2,000ના 22મા હપ્તા વિશે હવે મોટી અપડેટ આવી રહી છે. સરકારે પહેલાથી જ 21 હપ્તા જમા કરી દીધા છે, અને હવે નજર છે નવા હપ્તા … Read more